Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથ કોરિયાની મોબાઈલ  કંપની સેમસંગ દ્વારા હાલમાં જ ગેલેક્સી j2 પ્રો લોન્ચ કર્યો છે.આ કંપનીનો બજેટ ફોન છે. જેમાં મોબાઈલ ડેટા બ્લોક કરવાની ફીચર આપ્યું છે. આ ફીચરમાં સ્માર્ટફોન 3G, LTE,અને વાઈફાઈ જેવા ફીચર્સને બ્લોક થઇ શકે છે. કંપનીનો દાવો છે કે, આ ફોન સીનીયર સીટીઝન અને સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. જે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરવા માંગતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ