Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ સેલેબ્સ કેમેરાની સામે તમને અપ-ટુ-ડેટ પોઝ આપતા દેખાશે, પણ રિયલ લાઈફમાં તેમની આદતો પણ સામાન્ય માણસો જેવી જ હોય છે. બોલિવૂડમાં પ્રવેશ કરનાર એક્ટ્રેસ સની લિયોન પણ અજીબોગરીબ આદત ધરાવે છે. અહેવાલો અનુસાર ફિલ્મ જિસ્મ 2ના શૂટિંગ વખતે જાણવા મળ્યુ હતું કે, સની લિયોની દર 20 મિનિટે પોતાના પગ ધુએ છે. સનીને વારંવાર પોતાના પગ ધોવાની આદત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ