Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં કૌન બનેગા કરોડપતિની 10મી સીઝન લઇને આવી રહ્યા છે. તેમણે પોતે જ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર તાજેતરમાં એક ભાવુક પોસ્ટ લખી કે મને લોકો એકાદ વર્ષમાં ભૂલી જશે પરંતુ ડૉ હરિવંશ રાય બચ્ચનને લોકો આવનારા હજાર વર્ષ અથવા અનંત કાળ સુધી યાદ રાખશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ