Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

LGનો G6 સ્માર્ટફોન ભારતમાં લોંચ થશે. તેનું પ્રી-બુકીંગ શરુ થયું. G6ની પ્રારંભિક કિંમત 51,990 રહેશે  અને તેનું વેચાણ 29 એપ્રિલથી શરુ થવાનો અંદાજ છે. LGની કોશિષ સેમસંગ ટક્કર આપવાની છે, જેનો ફ્લેગશીપ સ્માર્ટફોન ગેલેકસી S8 5 મેથી બજારમાં આવવાનો છે. G6ની વિશેષતા એ છે કે તેમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર હશે તેમજ ડોલ્બી વિઝન સાથેનો આ પહેલો સ્માર્ટફોન હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ