Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કટારાના રૂમમાંથી 265 બોટલ વિદેશી દારૂ જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે. જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પી.એસ.આઈની રૂમમાં દરોડો પાડીને દારૂનો આ જથ્થો પકડી પાડ્યો હતો. પી.એસ.આઈ. કટારા સહિત બે કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ