Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

ઉચ્ચ ડિગ્રી ધરાવતા ભારતીયોને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે 150 વર્ષથી વધારે સમય સુધી રાહ જોવી પડી શકે છે. રિસર્ચ સંસ્થા કેટો ઈન્સ્ટીટ્યૂટે ગ્રીન કાર્ડ માટે રાહ જોનારા લોકોની યાદીના સમયગાળા વિશે પોતાની ગણનાના આધાર પર આ અનુમાન વ્યક્ત કર્યું છે. આ અનુમાન અમેરિકાની નાગરિકતા તથા અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસ દ્વારા જાહેર કરાયેલા આવેદનોની સંખ્યા પર આધારિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.