Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

90ના દાયકા સૌથી વધુ લોકપ્રિય જોડી માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે ઇન્દ્રકુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં માધુરી અને અનીલ એક વખત ફરી સાથે જોવા મળશે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે છેલ્લે ફિલ્મ લજ્જામાં સાથે કામ કર્યું હતું. ટોટલ ધમાલધમાલ ફિલ્મની ત્રીજી સીરીઝ છે. આ ફિલ્મ ડીસેમ્બર 2018માં રીલિઝ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ