Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતના લાભ આપવાનો માર્ગ ખુલ્લો થયો છે. મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મરાઠાઓ સામે ઝૂકીને રવિવારે મરાઠા રિઝર્વેશન બિલને મંજૂરી આપી હતી. સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની કેટેગરીમાં મરાઠાઓને અનામતના અલગથી લાભ આપવાની જાહેરાત સરકારે કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી મરાઠા સમુદાય રાજ્યમાં અનામતના લાભ મેળવવા આંદોલન કરી રહ્યા હતા. મરાઠા સમુદાયને અનામતના લાભ આપવા રાજ્ય સરકાર દ્વારા નવી SEBC કેટેગરી રચવામાં આવી છે. રાજ્ય સરકારે બે દિવસ પહેલાં રજૂ કરેલા પછાતવર્ગ પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ