Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કારમી ગરીબીના કારણે મરીઝે માત્ર પાંચ રુપિયામાં જ ગઝલ વેચી હતી, તેમ ડો.હીરજી સિંચે કહ્યું. મરીઝની શતાબ્દી વંદના પ્રસંગે પોરબંદરમાં કલરવ અને આર્યસમાજના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ડો.હીરજીએ આ વાત શ્રોતાઓ સમક્ષ મૂકી. કલરવ સંસ્થાના પ્રમુખ સુરેખા શાહે કહ્યું કે કલાત્મક અભિવ્યક્તિ, કટાક્ષ, ગરીબી, દુખ અને સ્વમાની સ્વભાવ આ બાબતોમાં ગાલિબ અને મરીઝ વચ્ચે ભારે સામ્યતા રહી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ