Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવનાર જેશ-એ-મોહમ્મદનો આતંકી મસૂદ અઝહરે પોતાના એક ઓડિયોમાં પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પોતાની નવી પોલમાં તે પાકિસ્તાનની નીતિ નક્કી કરે છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર માત્ર સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)માં પાકિસ્તાનના સંબોધન પર વાત કરી રહ્યો છે પરંતુ કાશ્મીરને લઈને ઈમરાન ખાનની સરકારને સલાહ પણ આપી રહ્યો છે. અઝહરે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીની યૂએનમાં કાશ્મીર પર જે રાગ આલાપ્યો તેના પેટભરીને વખાણ કર્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ