Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આંતરરાષ્ટ્રીય કરાટે દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એસજીવીપી-છારોડી ખાતે અંદાજે 6 હજાર જેટલા કરાટેબાજ કે જેઓ રાજ્યના જુદા જુદા શહેરોમાંથી એકત્ર થયા હતા તેમણે સામૂહિક રીતે કટા નું નિદર્શન કરીને એક વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ વિશ્વ વિક્રમની સત્તાવાર નોંધ લેવા માટે ગીનીઝ બુકની ટીમના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા. અને તેમણે કરાટેમાં યોજાયેલા આ વિશ્વ વિક્રમની નોંધ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ