Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ન્યાયાલયના જજો માટે બનેલી આચારસંહિતાથી વિપરીત મેઘાલય હાઇકોર્ટના જજ જસ્ટીસ એસ.આર.સેન દ્વારા એક કેસની સુનાવણી દરમ્યાન કેસને જેની સાથે કાંઇ લેવા-દેવા નતી તેવી ટીપ્પણી અને માંગ કરતું નિવેદન કોર્ટમાં કર્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને એવી મારી અપીલ અને આગ્રહ છે કે તેઓ એ બાબત સુનિશ્ચિત કરે કે ભારત દેશ ક્યાંક ઇસ્લામિક સ્ટેટ ના બની જાય...! તેમણે એવા નીતિ-નિયમો બનાવવા અપીલ કરી કે જેમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ અને મ્યાંનમાર જેવા પડોશી દેશોમાં રહેતા બિન-મુસ્લિમ એટલે કે હિન્દુઓને ભારતમાં આવીને રહેવાની મંજૂરી હોય. જો ભારત ઇસ્લામિક દેશ બની ગયો તો ક્યામત આવી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ