Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની સ્લોએન સ્ટીફન્સે જર્મનીની એન્જેલિક કર્બરને 6-1, 6-2થી હરાવીને માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેનો સામનો વિશ્વની પૂર્વ નંબર વન ખેલાડી વિક્ટોરિયા અજારેન્કા સાથે થવાનો છે. અમેરિકાની 13મા ક્રમાંકની આ ખેલાડી પ્રથમ વખત આ સ્પર્ધામાં અંતિમ-4માં પહોંચી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ