Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે જ ગરીબી દૂર કરવાના લાખ દાવા કરી રહ્યાં હોય પણ સત્ય તેનાથી એકદમ વિપરિત છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(જીએચઆઈ)નો રિપોર્ટ દેશની એક અલગ જ તસવીર રજૂ કરે છે. રિપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની એક ગંભીર સમસ્યા છે અને 119 દેશોમાં વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારત 103માં ક્રમે સરકી ગયું છે. ગત વર્ષે ભારત આ યાદીમાં 100માં સ્થાને હતું. જોકે તેની મોદી સરકારની એક મોટી નિષ્ફળતા ગણી શકાય છે. અચરજની વાત તો એ છે કે વર્ષ 2014માં કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર રચાયા બાદથી ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો નોંધાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ