Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કેનો ડિ ફ્યૂગો જ્વાળામૂખીમાં ભયાનક વિસ્ફોટ બાદની વિનાશક્તા સામે આવી રહી છે. સોમવારે મૃત્યુઆંક 25 હતા જે હવે વધીને 65ને પાર થઈ ગયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા લોકોની શોધખોળ કરતા સમયે જ મૃતકોની સંખ્યા 65 થઈ ગઈ. ગ્યાટેમાલામાં ત્રણ દિવસનો શોક જાહેર કરાયો છે. અંદાજે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ