Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંજય દત્ત સાથે લગ્ન કર્યા પહેલા માન્યતાએ ગંગાજલ ફિલ્મમાં એક આઇટમ નબર કર્યું હતું. એ પછી તેની કારકિર્દીને વેગ મળે તેવી આશા હતી. પરંતુ એવું થયું નહીં. પરિણામે માન્યતાને બી-સી ગ્રેડ જેવી ફિલ્મોમાં જ કામ કરીને સંતોષ માણવો પડયો હતો. પરંતુ તે હવે ફરી અભિનય કરે તેવી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ