Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉપરાષ્ટ્રપતિ વેકેંયા નાયડુએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કોંગ્રેસની અધ્યક્ષતામાં 7 વિપક્ષ પાર્ટીઓએ રાજ્યસભા સભાપતિ સામે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ કાયદાકીય સલાહ બાદ વેકેંયા નાયડુએ આ પ્રસ્તાવને ફગાવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ