Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતની પંજાબ નેશનલ બેંકના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સાથે 13 હજાર કરોડની જબરજસ્ત અને મસ્ત ઠગાઇ કરીને વિદેશ ભાગીને સંતાયેલા નિરવ મોદીને કાયદાનો સામનો કરવા ભારત પરત આવવું નથી એટલે તેણે સીબીઆઇને એક ઇમેલ મોકલીને એવો ડર દર્શાવ્યો કે હું ભારત પાછો આવું અને કોઇ ટોળું મને મારી નાંખે તો....મારૂ મોબ લીચીંગ થઇ ગયું તો... એટલે હું ભારત આવવા તૈયાર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ