Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક જાહેરનામુ બહાર પાડીને ઈદના સમયે પાકિસ્તાનમાં બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે. પાકિસ્તાનમાં ઈદની રજાઓ દરમ્યાન આખા પાકિસ્તાનમાં બોલિવૂડ કે હોલિવૂડની એકપણ ફિલ્મ રીલિઝ નહીં થાય. પાકિસ્તાની ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સરકારી નિર્ણયથી લોકોમાં નારાજગી વ્યાપી હોવાનું પણ જાણવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ