દિલ્હી હાઈકોર્ટે ઉચ્ચ પદાધિકારીઓ જેવા કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા લેફ્ટનન ગર્વનરની ગાડીઓ પર ટૂંક સમયમાં નંબર પ્લેટ જોવા મળશે. આ તમામ પદાધિકારીઓ માટે પણ નંબર પ્લેટ ફરજિયાત કરી દેવામાં આવી છે. આ તમામ પદાધિકારીઓની ગાડીઓનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ભારતના બંધારણીય પદાધિકારીઓનું વહેલીતકે રજિસ્ટ્રેશન કરવામાં આવે. જેથી તેના ઉપર પણ નંબર પ્લેટ લાગી શકે.