Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગમાં પેરેડાઇઝ નામનું શહેર ઝપટમાં આવી ગયું છે. આગ ઓલવવાના અથાગ પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી વિકરાળ આ આગમાં અત્યારસુધીમાં 51 લોકો માર્યા ગયા છે અને 100 કરતાં વધુ લોકો લાપત્તા બન્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ