Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક સ્કુલમાં ગોળીબારની ઘટના બની છે. જેમાં 10 લોકોનાં મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ થઈ છે. પોલીસે સ્કુલમાં બાળકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. તો ગોળીબારની ઘટના બાદ ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું  હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.