Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આગામી ૧૮ જાન્યુઆરીથી યોજાનારી નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેવાના છે. સૂત્રોએ માર્કેટના આંકડા ટાંકીને અંદાજ બાંધ્યો કે જે મહાનુભાવો હાજર રહેવાના છે તેમની કંપનીની માર્કેટ વેલ્યુ કે માર્કેટ કેપની ગણતરી કરીએ તો અંદાજે 40 લાખ કરોડની કુલ માર્કેટ કેપ ધરાવનારા મહાનુભાવો હાજર રહેશે,. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જે સમારોહ યોજાવાનો છે તેમાં જે મહાનુભાનવો હાજર રહેવાના છે તેના પર એક નજર....

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી
  • તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન
  • આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા
  • અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
  • ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ
  • સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી
  • કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
  • ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
  • ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
  • કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક
  • કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી
  • આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી
  • ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
  • હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની
  • વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા
  • એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર
  • ઓએનજીસીના ચેરમેન શશી શંકર
  • આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ
  •  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ