-
ફિનલેન્ડમાં ૫૧.૪૬ સેકન્ડમાં 400 મીટર દોડીને ગોલ્ડ મેડલ મેળવનાર હિમા દાસને અભિનંદન આપનાર પૂર્વ દોડવીર પી.ટી. ઉષાએ પોતાના અનુભવો વ્યક્ત કરીને કહ્યું કે હિમા દાસ માં ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ જીતવાની પુરેપુરી ક્ષમતા છે ત્યારે સરકાર કે કોઈ કોર્પોરેટ કંપનીએ હિમાને આર્થિક મદદ કરીને તે ખેલના મેદાન માં આર્થિક ચિંતા રાખ્યા અગર મેહનત કરે તે જરૂરી છે. કમનશીબે ભારતીયો ખેલકૂદ અને રમતવીરો પ્રત્યે કંજૂસ છે. હિમા ઉપરાંત નીરજ ચોપરા ,જીસ્ના મેથ્યુ વગેરે માં આગળ વધવાની હિમત હોવાથી તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. દરમિયાન ખેલકૂદ સાથે જોડાયેલા સુત્રો કહે છે કે પી.ટી. ઉષાએ આપેલું મેણું સરકાર કે બેંક કે કોઈ કંપનીએ હિમા કે અન્ય રમતવીરોને નોકરીએ રાખીને ભાંગવું જોઈએ.