Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાન સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે ખતરારૂપ બની ગયું છે. હવે સૈન્ય ઈતિહાસ અને વૈશ્વિક મામલાના જાણકાર જોસેફ વી. મિકલેફે પાકિસ્તાનની પરમાણુ શક્તિ સંદર્ભે મહત્વનું આકલન કરતો દાવો રજૂ કર્યો છે. મિકલેફનું કહેવું છે કે પાકિસ્તાન પાસે નજીકના ભવિષ્યમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો પરમાણુ શસ્ત્રોનો ભંડાર બની જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ