પાકિસ્તાને આઇએમએફ(ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ) પાસેથી ૮ અબજ ડોલરના લોન પેકેજની માગ કરી છે. પાકિસ્તાન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું લોન પેકેજ માગવામાં આવ્યું છે.
આ દરમિયાન આઇએમએફના વડા ક્રિસ્ટીન લેગાર્ડ આજે ઇન્ડોનેશિયામાં પાકિસ્તાનના નાણા પ્રધાનને મળ્યા હતાં. આ મુલાકાત પછી આઇએમએફના વડાએ જણાવ્યું હતું કે લોન આપતા પહેલા આઇએમએફની ટીમ ઇસ્લામાબાદની મુલાકાત લેશે.