Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાત વાતમાં પરમાણું હુમલો કરી દેવાની ડંફાસો મારતું પાકિસ્તાન કંગાળ થવાના આરે છે. દેશમાં વ્યાપી રહેલા આર્થિક સંકટનો સામનો કરવા બેલઆઉટ પેકેજ માંગવા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના શરણે જશે. પરંતુ અમેરિકાએ આ બેલઆઉટ પેકેજને લઈને આઈએમએફને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે.
પાકિસ્તાને શરૂઆતી ખચકાટ અને વિલંબ બાદ આ પગલું ભરવાની જાહેરાત કરી છે. આઈએમએફ સાથે સંપર્ક કરવાનો નિર્ણય પાકિસ્તાને વડાપ્રધાન ઈમરાન ખાને જ લીધો છે. જોકે ઈમરાન ખાને જ દેશની અર્થવ્યવસ્થાને મદદ કરતા આ પગલાઓનો ભૂતકાળમાં વિરોધ પણ કરી ચુક્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ