Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વિદેશ મંત્રી અને સેના અધ્યક્ષ હતા ત્યારે પોતાની જન્મ તારીખના મુદ્દે યુપીએ સરકાર સામે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડનાર વી.કે. સિંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું છે કે રાફેલ વિમાન સોદાના મામલે જેઓ બુમરાણ મચાવી રહ્યાં છે તેઓ અભણ છે. તેમના કહેવા પ્રમાણે, જેઓ આરોપ લગાવી રહ્યાં છે તેઓ અનપઢ છે. તેમને આ બધી ચીજોની જાણકારી જ નથી. ત્યારે બહેતર એ છે કે તેઓ નિવેદનબાજી ના કરે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ સરકાર સામે એવો આરોપ મૂક્યો છે કે રાફેલ વિમાન ખરીદવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ