Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે સતત 14મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત વધારો જોવા મળ્યો. મેટ્રોપોલિટન શહેરમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ પહોંચી હતી. અમદાવાદમાં રવિવારે પેટ્રોલનો ભાવ 77.15 રૂપિયા અને ડીઝલનો ભાવ 73.92 રૂપિયા રહ્યો હતો. ડિઝલમાં ભાવવધારાથી આવનારા દિવસોમાં દૂધ-શાકભાજીનાં ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ