Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૯ કેરેટના દુર્લભ પિંક લેગસી ડાયમંડની રેકોર્ડબ્રેક રૂ. ૩૬૫ કરોડ(૫ કરોડ ડોલર)માં હરાજી કરાઈ હતી. અમેરિકાની લક્ઝરી જ્વેલરી કંપની હેરી વિન્સ્ટને આ બહુમૂલ્ય હીરાની ખરીદી કરી હતી. આ દુર્લભ હીરાની ક્રિસ્ડીઝ ઓક્શન દ્વારા હરાજી કરાઈ હતી. પિંક ડાયમંડની આખા વિશ્વમાં આ સૌથી મોટામાં મોટી બોલી હતી. આ હીરાનું વજન ૧૯ કેરેટ છે એટલે તે એક કેરેટના ૧૯ કરોડ રૂપિયા કરતાં પણ વધુ કિંમતે વેચાયો હતો. આ અગાઉ નવેમ્બર ૨૦૧૭માં ૧૫ કેરેટના પિંક પ્રોમિસ હીરાની હરાજી રૂ. ૨૩૭.૨૫ કરોડમાં થઈ હતી, તેનું વેચાણ પણ ક્રિસ્ટીઝ દ્વારા કરાયું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ