Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આજે રવિવારે દેશના પ્રથમ સ્માર્ટ અને ગ્રીન હાઇવે 'ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે' દિલ્હીથી મેરઠ એક્સપ્રેસ-વેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થયું હતું. એક્સપ્રેસ-વેના ઉદ્ધાટન પછી મોદીએ પોતાનો મનગમતો રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ એક્સપ્રેસ-વે ને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, આ રોડ પર 120 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. અંદાજે રૂ. 11000 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ એક્સપ્રેસ-વે કુલ 135 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. એક્સપ્રેસ વેની ખાસિયતોમાં જોઇએ તો 60 હજાર વાહનો શરૂઆતમાં ચાલશે. છ લેનનો એક્સપ્રેસ-વે રેકોર્ડ ટાઈમમાં બનીને તૈયાર થયો છે. શરૂઆતમાં ટોલ ટેક્સ ચુકવવો નહીં પડે. દિલ્હીમાં 40% ભારે વાહનો ઓછા આવશે. પરિણામે દિલ્હીમાં ટ્રાફિક જામ અને પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ