Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસીય પ્રવાસના ભાગરુપ ચીન પહોંચ્યા છે. ચીનના વુહાન શહેરના એરપોર્ટ પર ચીનના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વુહાન શહેરમાં યાંગત્સે નદીના કાંઠે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ રહી છે. અગાઉ ભારતની મુલાકાત દરમ્યાન ચીનના પ્રમુખ જિનપિંગે અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે રીવરફ્રન્ટ પર વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ