Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે થનગની રહ્યાં છે. સોમવાર 21 મેના રોજ મોદી રશિયા જવા રવાના થઇ રહ્યાં છે. રશિયામાં આ કતે બન્ને મહાનુભાવોની મહત્વની બેઠક સોચી નામના શહેરમાં યોજાશે. સૂત્રોએ કહ્યું કે સોચી શહેર પુતિન અને રશિયા માટે ખાસ છે. તેથી મોદીને પણ સોચીમાં જ નિમંત્રિત કરાયા છે. મોદી રશિયા સાથે કોઇ ક કે મર્યાદિત નહીં પણ તમામ મુદ્દા પર મંત્રણા કરશે. રશિયા ભારતનું સૌથી જુનું મિત્ર રાષ્ટ્ર છે. આ મુલાકાત બાદ પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાતે આવવાના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ