Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના કટકમાં એક જાહેરસભાને સંબોધતા પોતાની સરકારના ચાર વર્ષનું રીપોર્ટકાર્ડ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે જનતાનો મત અને વિશ્વાસ બન્ને જીત્યો છે. દેશમાં કન્ફ્યુઝનવાળી નહીં પણ કમિટમેન્ટવાળી સરકાર છે. દેશ કુશાસનથી સુસાશન તરફ જઇ રહ્યો છે. જનતાએ અમારા કામ પર મહોર લગાવી છે. વિપક્ષ પર પીએમ મોદીએ મોટો પ્રહાર કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ