Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પ. બંગાળના નાદિયા જિલ્લામાં ચકદહ પોલીસ મથકની હદમાં આવેલા એક વિસ્તારમાં 100 વર્ષની વૃધ્ધા પર રેપ થયાનો અહેવાલ છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે, 23મીની રાત્રે વૃધ્ધાની ચીસો સાંભળીને તેમના પરિવારજનો દોડી આવ્યાં ત્યારે એક 20 વર્ષિય યુવકને દુષ્કર્મ કરતાં રંગે હાથે ઝડપી પાડ્યો હતો. યુવકનું નામ અર્ધા બિસવાસ ઉર્ફે અભિજીત છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. નોંધનીય છે કે બંગાળમાં જ હાલમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી રેપની એક ઘટના બની હતી જેમાં રેપ કર્યા બાદ મહિલાના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો નાંખી દેવામાં આવ્યો હતો. ( તસ્વીર પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ