Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક સમયની પોર્નસ્ટાર અને હાલ બોલિવૂડની એક્ટ્રેસ સની લિયોની એક કેમ્પેઈન દ્વારા અમેરિકન કેન્સર સોસાયટી અને પેટાની મદદ કરવા ઈચ્છે છે. તે એક ફેનને પસંદ કરશે અને તેની સાથે લંચ કરશે. સની સાથે લંચ કરનારો વિનર એક તસવીર અને ઓટોગ્રાફ લઈ શકે છે. આ મુલાકાત લોસ એન્જેલસમાં થશે. ઓક્શનમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ