Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુએસ ઓપન ગ્રાં.પ્રિ. ગોલ્ડ બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં  પારુપલ્લી કશ્યપને હરાવી એચએસ પ્રણોય ચેમ્પિયન બન્યો છે.  'ઓલ ઇન્ડિયા' ફાઇનલમાં પ્રણોયે કશ્યપને ૨૧-૧૫, ૨૦-૨૨, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો. આ સાથે પ્રણોય યુએસ ઓપનનું ટાઇટલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે.  પ્રણોયનું આ ત્રીજું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. અગાઉ તે ૨૦૧૪માં ઇન્ડોનેશિયા માસ્ટર્સ, ૨૦૧૬માં સ્વિસ ઓપનમાં ચેમ્પિયન રહી ચૂક્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ