Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ની દસમી સિઝન લઈને આવી રહ્યાં છે. શોનો પ્રોમો લોન્ચ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન મજાકિયા અંદાજમાં જોવા મળે છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચને રૅપ કર્યું છે. જેમાં તેઓ દર્શકોને એવું કહી રહ્યાં છે કે,’અબ હર જવાબ પૂરા કરેગા એક અધૂરા ખ્વાબ’.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ