Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં રહેવા માટે અવ્વલ શહેરોની યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી. રહેવા માટે સૌથી સારું શહેર પુણે ગણવામાં આવ્યું, તો રાજધાની દિલ્હી ૬૫મા નંબરે રહ્યું. દિલ્હીના કેન્દ્રીય શહેર મંત્રાલય દ્વારા જાહેર જીવનનો સુગમતા સૂચકાંક (લિવેબિલિટી ઇન્ડેક્સ)માં નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ ક્રમશઃ બીજા અને ત્રીજા નંબરે છે. રહેવા માટે ટોપ ટેન શહેરોમાં મહારાષ્ટ્રના ત્રણ શહેર સામેલ છે, જ્યારે મોટાં શહેરોના મામલે ઉત્તર પ્રદેશ અને તામિલનાડુના કોઈ પણ શહેર ટોપ ટેનમાં જગ્યા બનાવી શક્યાં નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ