Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના અયોધ્યામાં રામ મંદિર ક્યારે બનશે તે હજુ નક્કી નથી પણ રેલવે સત્તાવાળાઓએ અયોધ્યા અને ફૈઝાબાદ એમ બે રેલવે સ્ટેશનને અયોધ્યામાં જે રામ મંદિર બનવાનું છે તેના મોડેલ જેવુ જ બનાવવા 210 કરોડની જોગવાઇ સાથે ટૂંક સમયમાં જ કામ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રેલ રાજ્યમંત્રી મનોજસિંહાએ કહ્યું કે ટ્રેન રેલવે સ્ટેશન પહોંચે ત્યારે તે જોઇને જ મુસાફરો બોલી ઉઠશે કે રામજન્મભૂમિ આવી ગયું...એ પ્રકારનું સ્ટેશન બનાવવામાં આવશે. આવનારા સમયમાં દેશભરમાંથી ટ્રેનો અયોધ્યામાં આવે તેવું આયોજન કરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ