ચૂંટણી પરિણામ જાહેર થયાના ત્રણ દિવસ પછી કોંગ્રેસે અંતે રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે અશોક ગેહલોતની પસંદગી કરી છે. છેલ્લા બે દિવસથી અશોક ગેહલોત અને સચિન પાઇલોેટના જૂથો વચ્ચે મુખ્યપ્રધાનના પદ માટે ચાલી રહેલી ખેંચતાણનો અંતે આવ્યો છે.
એકથી વધુ વખત મંત્રણાને અંતે રાહુલ બંને નેતાઓને સમજાવવામાં સફળ રહ્યાં છે. સચિન પાયલોટને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.