Know your world in 60 words - Read News in just 1 minute

Breaking News

લંડનમાં બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલેના લગ્ન શનિવારે વિન્ડસર કેસલમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે સંપન્ન થયા છે. મેગન હવે ડચિસ ઓફ સસેક્સ તરીકે બ્રિટનના રોયલ ફેમિલીની સભ્ય બની છે. 33 વર્ષના પ્રિન્સ હેરી મહારાણી એલિઝાબેથ દ્વિતિયનાં પૌત્ર છે જ્યારે 36 વર્ષની મેગન માર્કલે અમેરિકન અભિનેત્રી છે. લગ્નમાં દુનિયાભરના અનેક જાણીતા ચહેરાની હાજરી રહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.