Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સરકારી રાજ્યસભા ટીવીના એક સિનિયર એન્કર નીલુ વ્યાસને સ્ટુડિયોમાં પધારેલા એક મહેમાનને એવો સવાલ પૂછવાનું ભારે પડી ગયું કે અંગ્રેજો સામેની ભારત છોડો આંદોલનમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા શું હતી..? આ એન્કરે ટીવી ડિબેટમાં મહેમાનને 1942માં અટલજીએ જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોને એવું લેખિતમાં આપ્યું હતું કે તેઓ અંગ્રેજો સામેના આંદોલનમાં ભાગ નહીં લે, એ વિશે સવાલ કર્યો હતો. રાજ્યસભા ટીવી જેમને હસ્તક છે તે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને આ સવાલથી એટલો ગુસ્સો આવ્યો કે ચેનલ દ્વારા માફી માંગવામાં ઉપરાંત નીલુ વ્યાસ એન્કરનો ઉધડો લઇ નાંખ્યો. એટલું ઓછુ હોય તેમ તેને ઓફ એર કરી નાંખવામાં આવી હતી. આ આખી ડિબેટ આરએસટીવીના યુ ટ્યુબ ચેનલ પરથી પણ હટાવી દેવામાં આવી જેથી કોઇ તેને ઇન્ટરનેટ પર સર્ચ ના કરી શકે. આ કાર્યક્રમ 16 ઓગસ્ટ 2018ના રોજ પ્રસારિત થયો હતો, જ્યારે વાજપેયી બિમાર હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ