Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રશિયા દ્વારા એસ-400 મિસાઈલ સુરક્ષા સિસ્ટમની તુર્કીને આપૂર્તિ કરવા મામલે સંમતિ સધાઈ છે. જુલાઈ-2019માં તુર્કીને એસ-400 મિસાઈલ સિસ્ટમની આપૂર્તિનો પ્રારંભ કરવામાં આવશે. તુર્કીના સંરક્ષણ ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ ઈસ્માઈલ દેમિરે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે રશિયાની સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ પ્રણાલીના સંપાદન સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને તેની આપૂર્તિની અગ્રિમ તારીખ જુલાઈ-2019માં નિર્ધારીત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ