Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુએસ અને તેના સાથી દેશોની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને અંતે મૌન તોડ્યું છે. મિલિટરી વ્હિકલથી લદાયેલા બે રશિયન વૉરશિપ તુર્કીથી સીરિયાના રૂટ તરફ જઇ રહ્યાં છે. યુએસની મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ વિશ્વને હવે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો વળતા જવાબ શું હશે તેની રાહ છે. અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ