Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સીરિયાના ખમએમીન આર્મી બેઝ ખાતે લેન્ડિંગ સમયે રશિયાનું એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. બનાવમાં વિમાનમાં સવાર 6 ક્રૂ મેમ્બર સહિત તમામ 32 લોકોનાં મોત થયાં હતાં. અહેવાલ અનુસાર વિમાનમાં એકાએક ટેકનિકલ ક્ષતિ સર્જાવાને કારણે અકસ્માત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે આ બનાવની તપાસ ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ