Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળનાં સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાને દર્શન કરતાં રોકવાનું આંદોલન જલદ બની રહ્યું છે. રવિવારે મધરાત્રે મંદિરનાં પરિસરમાં નિયમોનું પાલન નહીં કરનાર ૭૨ પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કર્યા પછી આ વિસ્તારમાં તંગદિલી વધી છે. કેરળના ૫ જિલ્લામાં મધરાત્રે લોકોએ એકઠાં થઈને પ્રાર્થના કરી હતી અને દેખાવકારોને છોડી મૂકવાની બુલંદ માગણી કરી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ