Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ટીવી મનોરંજન ક્ષેત્રે ફરીથી બિગ બોસની સીઝન-12નું આગમન 16 સપ્ટે.થી થવા જઇ રહ્યું છે. શોની શરૂઆતમાં અભિનેતા સલમાને ગોવામાં એક ખાસ ઇનેવેન્ટમાં ભાગ લઇને ડાન્સ કર્યો હતો. આ વખતે બિગ બોસના આલિશાન ઘરની થીમ બીચ હાઉસ એટલે કે દરિયા કિનારાનું ઘર પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. 300 કારીગરોએ 60 દિવસ સુધી સતત દિનરાત કામ કરીને આ બીચ હાઉસ તૈયાર કર્યું છે જ્યાં હવે ભાગ લેનારા કલાકારોની ખાટીમીઠી વાતો સાંભળવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ