Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શેરબજારની નિયમનકાર સેબીએ બનાસ ફાઇનાન્સના શેરમાં ગોટાળાજનક ટ્રેડિંગ તથા શેરહોલ્ડિંગનું ડિસ્ક્લોઝર કરવામાં નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ કંપનીને ₹35 લાખનો દંડ ફટકાર્યો છે. સેબીએ અનમોલ ફાઇનાન્સ કંપનીને ₹25 લાખ અને હેન્ડફુલ ઇન્વેસ્ટ્રેડ તથા બનાસ ફાઇનાન્સને ₹10 લાખનો સંયુક્ત દંડ કર્યો હતો. કંપનીએ આંતરિક એલર્ટના આધારે બનાસ ફાઇનાન્સના સ્ટોક ટ્રેડિંગમાં કથિત ગેરરીતિની તપાસ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ