Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની જાય છે. આ રખડતા ઢોર વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બને છે. આ ઢોરના કારણે અનેક અકસ્માત સર્જાય છે, જે ક્યારેક જીવલેણ પણ બને છે.વળી, ટ્રાફિકની સમસ્યા પણ સર્જે છે.  વર્ષોથી નાગરિકો આ મુદ્દે હેરાન થઈ રહ્યા છે, પણ તંત્રની લાચારી સમજાતી છે.  શું સ્માર્ટ સિટિ આવી હશે ?  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ